મઢડા ગામે રહેતા ૬ લોકોની મુશ્કેલ જિંદગી ખજુરભાઈએ બદલી નાખી, તો ગામના લોકોએ ખજુરભાઈને ઘોડા પર બેસાડી DJ ના તાલે જોરદાર સ્વાગત કર્યું.
આપણા ગુજરાતમાં નાના મોટા કેટલાય એવા સેવાભાવી લોકો છે જે પોતાનાથી થાય એટલી સેવા કરીને બીજા લોકોની મદદ કરતા હોય
Read more