ગુજરાતમાં આવેલું છે ચમત્કારિક મંદિર, જ્યાં માનતા માનીને લાકડાના હાથ પગ ચઢાવવા માત્રથી જ હાથ પગમાં જ્યાં ફ્રેક્ચર થયું હોય તે મટી જાય છે.
ભારત દેશમાં ઘણા બધા નાના મોટા મંદિરો આવેલા છે, દરેક મંદિરનો અલગ અલગ મહિમા રહેલો છે. આપણો ભારત દેશ ખુબ જ ધાર્મિક છે, તે માટે ઘણા લોકોની આસ્થા મંદિરો સાથે જોડાયેલી હોય છે. ઘણા મંદિરોમાં તો ઘણા એવા ચમત્કાર પણ થતા જોવા મળતા હોય છે, ઘણા મંદિરોના ચમત્કાર જોઈને તો આપણે બે ઘડી વિચારમાં જ…