૧૦ વર્ષ પહેલા પરિવારથી વિખુટા પડી ગયેલા પતિનું અચાનક જ મિલન થતા પત્ની ગળે વળગીને ધ્રુસકે ધ્રુસકે રડી પડી.

૧૦ વર્ષ પહેલા પરિવારથી વિખુટા પડી ગયેલા પતિનું અચાનક જ મિલન થતા પત્ની ગળે વળગીને ધ્રુસકે ધ્રુસકે રડી પડી.

રોજબરોજ ઘણા કિસ્સાઓ એવા બનતા હોય છે કે તે જાણીને ઘણીવાર આપણે ચોકી જતા હોય છે, ઘણા લોકો જયારે પોતાના પ્રિયજનોને ગુમાવી દે તે પછી પણ લોકો ખુબ જ દુઃખી થઇ જતા હોય છે, જયારે કોઈ આપણી નજીકની વ્યક્તિ આપણાથી દૂર થઇ જાય ત્યારે પણ આપણને તે વાતનું ખુબ જ દુઃખ લાગતું હોય છે, આ…