દંપતીના ૭ વર્ષના દીકરાને કાળ ભરખી ગયો, તો માં મોગલે દંપતીને આપ્યો એવો પરચો કે આજે આંખમાં થી આંસુ નથી સુકાતા….
માં મોગલના પરચા અપરંપાર છે. માં મોગલના દરબારમાંથી કોઈપણ વ્યકતિ દુઃખી થઇને કયારેય પાછા નથી આવી શકતો. સાચા દિલથી માં મોગલને પ્રાર્થના કરવામાં આવે તો માં મોગલ તેમની ઈચ્છા જરૂરથી પુરી કરે છે. ધનરાજ ભાઈ નામના યુવકના ઘરે એક દીકરાનો જન્મ થયો હતો. દીકરાનો જન્મ થયા આખો પરિવાર ખુબજ ખુશ હતો. દીકરો ૭ વર્ષનો થયો…